Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જુનાગઢ બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા હરિફાઇ

જુનાગઢ : સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ જુનાગઢ દ્વારા માટીના ગણપતી બનાવવા હરિફાઇ સાથે મહારાષ્ટ્રીયન રીતે મોદક બનાવવાની હરિફાઇ રાખવામાં આવેલ. સભ્ય બહેનોએ ઉત્સાહભેર બંને હરિફાઇમાં ભાગ લીધેલ કાર્યક્રમને સફળ બનાવવા જી.એસ.હર્ષવિનાબેન પ્રમુખ રૂપલ લખલાણી, મંત્રી કુમુદબેન ઠાકર અને કારોબારી મેમ્બરોએ જહેમત ઉઠાવેલ. સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ જુનાગઢ  દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન થયેલ.

(10:17 am IST)