Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કેવડિયા ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકમાં ઉપસ્થીત યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:કેવડિયા ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકમાં ઉપસ્થીત યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા

પ્રદેશ કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી રાજનાથ સિંહ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દર્શનાબેન જરદોસી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તેમજ કેન્દ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહી પ્રદેશ ભાજપના 700 જેટલા અગ્રણી કારોબારી સભ્યશ્રીઓ તેમજ હોદ્દેદારો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ પણ બેઠકમાં હાજરી આપી આગવું સ્થાન હાંસલ કર્યું હતું

તસવીર કિશોરભાઈ રાઠોડ

(9:37 pm IST)