Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ગોંડલ તાલુકાના મેતા ખંભાળીયા ગામ પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

ગોંડલ : તાલુકાના મેતા ખંભાળીયા ગામ પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો છે.

આ બનાવની જાણ થતાસાણથલી 108 એમ્બ્યુલન્સ ટીમ અને તાલુકા પોલીસ ટીમ  ઘટનાસ્થળે દોડી ગઇ છે.

આ વ્યક્તિ કોણ છે? તેના મોતનું કારણ શું છે? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(4:51 pm IST)