Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અમરેલી જીલ્લામાં કોરોનાના ૯ પોઝીટીવ કેસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી ,તા.૩છે. અમરેલી જીલ્લામાં આજે કોરોનાના વધુ ૯ પોઝીટીવ કેસ નોંધાતા ચિંતા પ્રસરી ગઇ છે.  આજે જે ૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાં બગસરાના ૪૭ વર્ષીય પુરૂષ, મોટી કુંકાવાવના ૨૭ વર્ષીય યુવક અમરેલીના ૬૫ વર્ષના મહિલા સાવરકુંડલા તાલુકાના ૬૯ વર્ષના મહેતા, ખાંભાના ૫૨ વર્ષના પુરૂષ,અમરેલીનાં ૩૮ વર્ષના યુવક, સાવરકુંડલા પંથકના ૭૫ વર્ષના પુરૂષ જાફરાબાદના ૬૫ વર્ષના તથા રાજુલા પંથકના ૫૨ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.(

(12:59 pm IST)