Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

દ્વારકા પાસે બસ પલ્ટી ગઇ

દ્વારકા : દ્વારકાનાં ગોરીજા ગામ પાસેની ગોળાઇ પાસે ઘડી ડીટરજન્ટની બસ પલ્ટી જતા ૩૦   જેટલા કર્મચારીઓમાંથી ૭ જેટલા કર્મચારીઓને નાની-મોટી ઇજા થતા સારવાર માટે ખસેડેલ છે. (તસ્વીર : અહેવાલ : વિનુભાઇ સામાણી દ્વારકા)

(3:44 pm IST)