Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

જેતપુરના પેઢલા ગામે મગફળી મામલો મગફળી તપાસ કરવાની કામગીરી પૂર્ણ

રાજકોટ :ગોડાઉનમાં કુલ 31685 મગફળીની બોરી હતી કુલ 14 રેક માંથી મગફળીની દસ દસ બોરીઓ લઇ તપાસ કરવામાં આવી હતી એક રેક માંથી દસ બોરી લઈ તપાસ થઇ હતી કુલ 141 મગફળીની ગુણીની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 20 ટકા કાંકરા તેમજ ધૂળનો ભાગ જોવા મળ્યો હતો હાલ આ પ્રકરણ ની પોલીસ તપાસ શરૂ છે

  વેપારીઓ ને પાછળના મગફળીના ગોડાઉન જે અગાઉ ખરીદેલ સમયે જોય હતી એ વેપારીને બતવા આવ્યા અને વેપારીને માલ ચકસતા તે માલ આપવા  અમુક વેપારીને  માલ જથ્થા મુજબમાંથી મગફળી આપવાની તજવીજ ચાલું કરાશે

(10:18 pm IST)