Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જામનગરમાં કોરોનાની ત્રીજી લહેર સામે સાવચેતી

જામનગર : જામનગરમાં કોરોનાની ત્રીજી લહેર માટે તૈયારી શરૂ કરી દેવાઈ છે. કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુનિ.કમિશનર વિજયકુમાર ખરાડી કોવિડ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં મેડિકલ કોલેજ ના ડીન ડો. નંદિની દેસાઈ, હોસ્પિટલના અધિક્ષક ડો. દિપક તિવારી સહિતના તબીબો સાથે આરોગ્યની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:54 pm IST)