Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમરેલી જિલ્લાના કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ : બાબરાના ધરાઈના વાવડીના 45 વર્ષીય પુરુષ અને ખીજડીયા -કોટડાના 28 વર્ષીય મહિલાને કોરોના : જિલ્લામાં કુલ કેસ 95 થયા

અમરેલી જિલ્લાના કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં બાબરાના ધરાઈના વાવડીના 45 વર્ષીય પુરુષ અને બાબરાના ખીજડીયા -કોટડાના 28 વર્ષીય મહિલાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે  જિલ્લામાં કુલ કેસ 95 થયા છે જેમાં 47 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે જયારે 39 દર્દીઓ સારવાર હેઠળ છે મૃત્યુઆંક 9 છે

(9:37 pm IST)