Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગીર સોમનાથ જીલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : તાલાલાનાં ગુંદરણ ગામની વૃદ્ધા અને કોડીનારના મહિલાનો રિપોર્ટ પોઝીટીવ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં તાલાલા તાલુકાનાં ગુદરણ ગામની મહીલા (ઉમર ૬૫ વર્ષ ) જે હાલ જુનાગઢ સારવાર છે.અને એક મહીલા (ઉમર ૫૫ વર્ષ)  વીરાટ નગર કોડીનાર જે વેરાવળ સારવાર હેઠળ છે

 

(6:51 pm IST)