Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ખીરસરામાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

ખીરસરાઃ અષાઢ સુદ તેરસના દિવસે શરૂ થતાં જયાપાર્વતી વ્રતનું પુજન મહિલાઓ દ્વારા કરવામાં આવેલ જેમાં શિવ પાર્વતીનું પુજન કરવામાં આવેલ તેમજ કુંવારી કન્યાઓ તરફથી સારા ભરથાર મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ-ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:40 am IST)