Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

બગસરાના નંદલાલભાઇ બામટાને વિસ્તરણ અધિકારી તરીકે બઢતી

જુનાગઢ તા. ૩ :.. અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ગામના તલાટી કમ  મંત્રીશ્રી નંદલાલભાઇ ડી. બામટા તાલુકા વિકાસ અધિકારી બગસરા દ્વારા સરકારશ્રીના બઢતીની જોગવાઇ અનુસાર વિસ્તર અધિકારી (પંચાયત) તાલુકા પંચાયત કચેરી કુંકાવાવ ખાતે, બઢતી આપી કામગીરી સોંપવામાં આવેલ છે.

શ્રી એન. ડી. બામટાએ વિસ્તરણ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળી કામગીરી સંભાળી લીધી છે.

(11:38 am IST)