Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જેસીઆઇ જૂનાગઢ દ્વારા બાળકોને ફુડ પેકેટ અપાયા

જૂનાગઢઃ જેસીઆઇ જૂનાગઢ દ્વારા કોરોના જેવી મહામારી વચ્ચે આશરે ૮૦૦ થી વધુ બટેટાની ચિપ્સ, ટોસપટ્ટી, ચેવડોના પેકેટનું શહેરની સંસ્થા જેવી કે માખીયાળા ખાતે આવેલ વિકલાંગ બાળાઓની સંસ્થા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ, વૃધ્ધ નિકેતન નગરપાલિકા સંચાલિત ભીક્ષુક ગૃહ, વિજયભાઇ કિકાની સંચાલિત અપના ઘર તેમજ શહેરની વિવિધ વિસ્તારની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિતરણ કરેલ વ્યવસ્થામાં જેસીઆઇ જૂનાગઢ મેન્ટર જેસી અરવિંદભાઇ સોની, ડાયરેકટર જેસી યતીનભાઇ કારીયા, પ્રોજેકટ ચેરમેન જેસી કિશોરભાઇ ચોટલીયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ જેસી વિરલ કડેચા, મંત્રી જેસી જયદીપ ધોળકિયા, જેસીઆઇ જૂનાગઢ પરિવારની ટીમે તેમજ રાજકોટથી પધારેલ યુવા ડો.સિધ્ધાર્થ રાઠોડ દ્વારા વિતરણ કરવામાં આવેલે તે પ્રસંગ તસ્વીર.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)(

(11:16 am IST)