Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઓફ સીઝનમાં ધાણાની ૩૦ હજાર ગુણીની આવક

ગોંડલ,તા.૩:ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ તા.૧ના રોજ  ૩૦ હજાર ગુણી ધાણાની આવક થયેલ હતી હાલમાં ધાણાના ૨૦ કિલોના ભાવ રૂ. ૯૫૧ થી ૧૨૮૦ ચાલી રહેલ છે. દૈનિક આશરે ૯ થી ૧૦ હજાર ગુણી નું વેચાણ થાય છે. માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા જણાવે છે કે માર્કેટ યાર્ડ માંથી દ્યણા ખરીદનાર વેપારીઓ તેમની જુદી-જુદી બ્રાન્ડ ઈગલ-સ્કૂટર-બદામી પેરેટ-ડબલ પેરેટ બનાવી બહાર મોકલે છે.

વાઈસ ચેરમેન કનકસિંહ જાડેજા જણાવેલ છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક સૌરાષ્ટ્ર ભરમાંથી થાય છે. ખેડુતો ને પુરતા ભાવ મળે છે. ખેડુતોના માલનો નિકાલ થઈ રહ્યો છે.(

(11:14 am IST)