Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જુનાગઢ જેલમાં મારામારીના ગુનાના આરોપી સાજીદની ધોલધપાટ

સિપાહીએ પટ્ટા-લાકડી ફટકાર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૩: જુનાગઢ શક્કરબાગ પાસે રહેતાં સાજીદ તૈયબભાઇ વિરપર (ઉ.૨૭) વિરૂધ્ધ અગાઉ દારૂના ગુનાનું વોરન્ટ હોઇ તેમજ તે મારામારી સબબ શનિવારે પકડાતાં તેને રવિવારે જેલહવાલે કરાયો હતો. એ રાત્રે તેને સિપાહીએ કમરપટ્ટા અને લાકડીથી માર મારતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. સાજીદ બેભાન હોઇ માર શા માટે મારવામાં આવ્યો? તે બહાર આવ્યું નથી. જુનાગઢ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:37 am IST)