Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભાવનગરઃ છત્રી પેન્ઇટીંગ સ્પર્ધા

ભાવનગરમાં કલાસંઘ દ્વારા અમ્બ્રેલા 'છત્રી' પેઇન્ટીંગ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૩ થી લઇ ૬પ વર્ષની વયના ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લઇ છત્રી ઉપર વિવિધ પેઇન્ટીંગ કર્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમવાર આવી સ્પર્ધા ભાવનગરમાં યોજાઇ છે. (તસ્વીરઃ વિપુલ હિરાણી)

(11:33 am IST)