Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મોરબીના બે મામલતદારનો નિવૃત્તિ વિદાય સમારોહ

મોરબી કલેકટર ઓફિસમાં ફરજ બજાવતા એસ.બી. સતાણીએ મોરબી અને માળિયા તાલુકામાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવી છે અને તેમણે મામલતદાર તરીકે બઢતી મળતા તેમણે જીલ્લા કલેકટર કચેરી ખાતે મામલતદાર તરીકે સેવા આપી વયમર્યાદાને કારણે નિવૃત થયા છે તે ઉપરાંત કલેકટર કચેરી ખાતે ચુંટણી વિભાગમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા સી.કે.પટેલ પણ વયમર્યાદાને કારણે નિવૃત થયા છે ત્યારે તેમના સાથી કર્મચારીઓએ તેમણે નિવૃતિની શુભકામનાઓ પાઠવી છે. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:32 am IST)