Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જામનગર કાલાવડ હાઇવે પર ઠેબા ચોકડી પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા એક્ટિવા ચાલકનું મૃત્યુ

જામનગર કાલાવડ હાઇવે પર ઠેબા ચોકડી પાસે અજાણ્યા વાહને એક્ટિવાને હડફેટે લેતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે તરત જ 108 ઘટના સ્થળે દોડી જઈને સારવાર  માટે ખસેડવાની કવાયત આદરે તે પહેલાં જ એક્ટિવા ચાલકનું મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરી હોસ્પિટલ મૃતદેહને ખસેડાયો હતો. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(10:41 pm IST)