Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ભાવનગરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ-૭૧ વર્ષીય પી.જી.હેમાણીનું અગાસીમાંથી પડી જતા મોત

ભાવનગર તા. ૩ : ભાવનગરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ પી.જી.હેમાણીનું ટર્નિંગ પોઇન્ટની અગાસીમાંથી નીચે પડી જતા મોત નિપજયુંછ .ે

શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલ પાંચમળની ટર્નીંગ પોઇન્ટ કોમ્પ્લેક્ષ બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતા જાણીતા અને સીનીયર સી.એ.(ચાર્ટડ એકાઉન્ટન્ટ) પી.જી.હેમાણીનું આજે બપોરે અગાસી પરથી નીચે પડી જતા ઘટના સ્થળેજ તેનું મોત નિપજયું હતું બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.

(4:29 pm IST)