Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જામનગરમાં દલિતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આવેદન

જામનગરઃ અહીંયા એટ્રોસીટી એકટ હળવો કરવાના સમર્થનમાં શહેર (જીલ્લા) કોંગ્રેસ દ્વારા સબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી સંસદ અને સુપ્રિમ કોર્ટમાં સુધારાત્મક પગલા લેવા માંગણી ઉચ્ચારાઇ છે. તસ્વીરમાં રજુઆત કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથીયા, જિલ્લા કોગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલ સહિતના દર્શાય છે.

(4:00 pm IST)