Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ધોરાજીના ઝાંઝમેર ગામે સગીરા ઉપર બળાત્કાર

તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા કોળી પ્રેમજીભાઇ ગામીની ૧૧ વર્ષ ૮ મહિના ર૬ દિવસને ઉપર ધરાવતી કોળી સગીરાને હર્ષ ભરતભાઇ નામનો શખ્સે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારીયો જે અને ફરીયાદ લખાવતા ધોરાજી પોલીસે ૩૭૩/૩૭૭ વિગેર કલમ હેઠળ ગુન્હો નોંધી જેની તપાસ પી.એસ.આઇ સોલંકીને સોંપવામાં આવેલ છે.

(12:57 pm IST)