Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ટંકારામાં દલિત સમાજ દ્વારા ચકકાજામ-આવેદન

 ટંકારા : તાલુકા સમસ્ત અનુસુચિત સમાજ દ્વારા ટંકારાની લતીપર ચોકડીથી રેલી સ્વરૂપે નીકળી સુપ્રિમ કોર્ટ આ બાબતમાં ફેર વિચારાણા કરી મુળ સ્થિતિમાં રાખવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ટંકારા મામલતદાર પંડયાને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને ચકકાજામ કરીને રોષ વ્યકત કર્યો હતો. (તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા-ટંકારા) (૬.૧૯)

 

(12:57 pm IST)