Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મેંદરડામાં હનુમાન જયંતીની ઉજવણી

 મેંદરડાઃ હનુમાન જન્મોત્સવ નીમીતે પાદર ચોકમાં દરવાજા પાસે હનુમાનજીના મંદિર પાસે હનુમાન જન્મોત્સવ નીમીતે મહાપ્રસાદનું આયોજન  રાત્રે બે સુધી ધુવાળાબંધ કરેલ. વિશ્વ હિન્દુ ધાર્મીક સમીતી દ્વારા રાધે ગ્રુપ મનમંદિર ગ્રુપ દ્વારા હનુમાન જયંતી ઉજવણીમાં સેવા આપતા નજરે પડે છે. (તસ્વીર ગૌતમ શેઠ મેંદરડ)

(11:56 am IST)