Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગુંદાળામાં હનુમાન જયંતીની ઉજવણી

આટકોટ : ગુંદાળામાં હનુમાનજી જયંતિએ ગામ ધુવાડાબંધ જમણવાર તસ્વીરમાં ભકતજનો ઉમટી પડયા હતા. તસ્વીરમાં સવારે ભાવિકોએ દાદાના દર્શન માટે ઉમટી પડયા હતા તે નજરે પડે છે.(૨૧.૩)

(11:55 am IST)