Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વિંછીયામાં હનુમાન જયંતિની ઉજવણી

 વિંછીયાઃ શ્રીરામ ભકત હનુમાનજી મહારાજની જયંતિની ભારે ભકિતભાવ સાથે ઉજવણી કરાઇ હતી. અહીં ભીડભંજન મહાદેવ મંદિર, કાંપાવાડા હનુમાન, માત્રા ગેઇટ હનુમાન સહિત ઠેર-ઠેર બટુક ભોજન, મહિન્દો, સરબત, દ્રાક્ષ, પેંડાનું વિતરણ કરાયું હતું. (તસ્વીર - અહેવાલ : પિન્ટુ શાહ, વિંછીયા)(૨૧.૩)

(11:54 am IST)