Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વઢવાણ પાસે આઇસર સળગવાયી:ચાલક જીવ બચાવી ભાગ્યો

વઢવાણ સર્કલ પાસે ભૂંગળા ભરેલ યાસર સુરેન્દરનગર થી લીમડી માલ ભરી જતો હતો ત્યારે અજાણ્યા લોકોએ આગ લગાડી

 

દલિત સમાજ દવારા વઢવાણ ધોલીપોળ વિસ્તાર માં સાંજ ના સમયે ટાર્ગેટ કંપની ની ભૂંગળા ભરેલું યાસર વઢવાણ પાસે અજાણ્યા શકશો દવારા આગ ચાંપવા માં આવી હતી જોકે આઇસર ચાલાક પોતાનો જીવ બચાવી ને ભાગ્યો હતો બનાવની જાણ થતા વઢવાણ નગરપાલિકા ની ફાયર ફાઈટર ની ટીમે આગ ને કાબુ માં લીધી હતી

  વઢવાણ સર્કલ પાસે ભૂંગળા ભરેલ યાસર સુરેન્દરનગર થી લીમડી માલ ભરી જતો હતો ત્યારે સાંજે કેટલાક શખ્શો દ્વારા આગ લગાડાઇ હતી વઢવાણ પોલીસ ઘટના સ્થળે પોહોચી ને કાર્ય વહી હાથ ધરી છે .

 

(11:34 pm IST)