Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 6 કેસ , ભેસાણમાં 2 કેસ,માળીયા અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 10  પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 6 કેસ , ભેસાણમાં 2 કેસ,માળીયા અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:30 pm IST)