Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સરપંચે દિપડાના બચ્ચાને ઠંડીથી બચાવવા ગલુડીયાની જેમ ગરમ કપડામાં લપેટી દીધુ

રાજકોટ: ઉના તાલુકાના એક ગામના સરપંચ દીપડાના બચ્ચાને ગલૂડિયાની જેમ રમાડતા હોવાના ફોટોગ્રાફ વાયરલ થયા છે. બચ્ચાને ઠંડી ના લાગી જાય તે માટે સરપંચે તેને ગરમ કપડામાં પણ લપેટી દીધું હતું. જોકે, આ સરપંચ કયા ગામના છે તેની હજુ સુધી જાણ થઈ શકી નથી.

(5:22 pm IST)