Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ટંકારા પાસે બોલેરો અને ટ્રેકટર વચ્ચે અકસ્માત : યુવાનને ઇજા

ટંકારા : અહીંથી નજીકમાં આવેલ ખજૂરા હોટેલ પાસે સવારે ૮ વાગ્યેના સમયે બોલેરો અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતાં એક યુવક ઘાયલ થઇ જતા ૧૦૮ દ્વારા સરકારી હોસ્પિટલ ટંકારામાં ખસેડવામાં આવ્યો છે.

(12:53 pm IST)