Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સાવરકુંડલા : પેટા ચૂંટણી સંદર્ભે મુસ્લિમ સમાજની મીટીંગ

સાવરકુંડલા : પેટા ચૂંટણી સંદર્ભે મુસ્લિમ સમાજની મીટીંગ :  સાવરકુંડલા : બગસરા ખાતે ધારી બગસરા વિધાન સભા ની પેટા ચૂંટણી સંદર્ભે મુસ્લીમ સમાજ ની મીટીંગ મળી હતી.   જેમાં અમદાવાદના ધરાસભય ગયાસુદીનભાઈ શેખે કહેલ  કોંંગ્રેસ ના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા જંગી બહુમતી એ જીતાડવા હાકલ કરી. આ પ્રસંગે  ઇમરાનભાઈ ખેડવાળા એ જણાવેલ હતું કે ધારી બગસરા ની પેટા ચૂંટણી આવવા નું કારણ શું? તમે મતો આપી  ભાજપ ના ઉમેદવારે પ્રજા અને પક્ષ સાથે દ્રહો કરીયો છે અને આભાજપ ની સરકાર માત્રને માત્ર ખોટા વચનો જ આપે છે એ આઈ સી સી ના મેમ્બર શહેનાજ બેન બબી એ પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ મીટીંગ માં ગુજરાત પ્રદેશ માઈનોરેટી ડીપાટમેન્ટ ના ચેરમેન ગુલાબખા રાઉમાં  જિલ્લા કોંંગ્રેસ સમિતિ ના પ્રવકતા મુઝફ્ફરહુસૈન સૈયદ અમરેલીજિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ઈકબાલ ગોરી ફાજલભાઈ ચૌહાણ  જમાલભાઈ સરવૈયા ફિરોજભાઈ સૈયદ  હનીફભાઈ ભટ્ટી  વિગેરે મુસ્લિમ અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:01 pm IST)