Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જામનગરમા વિજ કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર

જામનગરઃ જીએસસીએલ,સિક્કા ટીપીએસ ખાતે એજીવીકેએસ અને જીબીઆ યુનીયન દ્વારા જીયુવીએનએલને આપેલ સંદર્ભનુસારની આંદોલનની નોટીસ અંતર્ગત કંપનીના કર્મચારીઓ અને અધીકારીઓને પગાર સુધારણા અને સામુહીક ભથ્થા અને લાભો મેનેજમેન્ટ દ્વારા મંજુર ન કરાતા ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમીતી દ્વારા કરવામાં આવનાર આંદોલનના કાર્યક્રમની કાર્યસુચી મુજબ તા.૧-૧૧-૧૯ના રોજ સાંજે ૫-૧૦ કલાકે જીએસસીએલ, ટીપીએસ, કોલોનીગેટ સામે સુત્રોચ્ચાર કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કર્મચારીઓ શાંતીપૂર્ણ રીતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સુત્રોચાર કર્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(1:06 pm IST)