Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ત્રણ દિવસમાં વેરાવળ અને કોડિનાર વચ્ચે 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે:અતિ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે. મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં પણ 'મહા' વાવાઝોડાની અસર જોવા મળશે

(1:22 pm IST)