Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કાંતિલાલ અમૃતિયા નું સન્માન કરાયું.

મોરબી : શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેર ટીમ દ્વારા કોરોના ના કપરા સમય માં લોકો ની વચ્ચે રહીને સેવા કરતા મોરબી માળીયા  ના માજી ધારાસભ્ય  કાંતિલાલ અમૃતિયા નું સન્માન મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા મોરબી જીલ્લા મહા મંત્રી શક્તિસિંહ જાડેજા મોરબી જિલ્લા ઉપ પ્રમુખ શક્તિ સિંહ જાડેજા પીલુડી મોરબી શહેર મહા મંત્રી સુખદેવસિંહ જાડેજા હર્ષજીત સિંહ જાડેજા તેમજ સહ મંત્રી ઓમદેવ સિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

(9:29 am IST)