Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબી તાલુકા પોલીસ મથકના દિવ્યરાજસિંહ જાડેજાને ઈ-કોપ ઓફ મંથ એવોર્ડ

રાજ્યના ડીજીપીના હસ્તે સર્ટીફીકેટ એનાયત કરાયું

મોરબી :  રાજ્યમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને એવોર્ડ આપી તેની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે જેમાં મોરબીના પોલીસ જવાનના ઈ કોપ ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરાયો છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને રાજ્યના ડીજીપીના હસ્તે ઈ કોપ ઓફ ધ મંથ ટ્રોફી એનાયત કરાઈ છે ઈ ગુજકોપ ડેટાબેઝની મદદથી માર્ચ ૨૦૨૧ દરમિયાન ગુન્હા શોધવાની અને અટકાવવાની શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય જે બદલ તેમને ટ્રોફી એનાયત કરવામાં આવી છે

(9:22 am IST)