Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

બળધોઇમાં પ્રકૃતિ ખીલી ઉઠી

 જસદણઃ તાલુકાના બળધોઇ ગામના પાટીયા પાસે અને રાજકોટ-ભાવનગર હાઇ-વે પર ખોડીયાર માતાનો ડુંગર કુદરતી સોંદર્યથી ખીલી રહ્યો છે. ડુંગરના નઝારાને દરરોજ હજારો વાહન ચાલકો મનભરી માણે છે. (તસ્વીરઃ હુસામુદીન કપાસી.જસદણ)

(12:14 pm IST)