Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

બગોદરા પાસે સવા આઠ લાખનો દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું

અમદાવાદ રેન્જ (આર.આર.સેલ. દ્વારા) વઢવાણ તા.૨: બગોદરા થી ધંધુકા ત્રણ રસ્તા પરથી વિલાયતી દારૂ ભરેલંુ કન્ટેનર બોડી ટ્રક, ઝડપી લીધેલ છે. જેની કિંમત ૨૩૦ પેટી દારૂ જેની કિંમત ૮,૨૮,૦૦૦/- રૂ., ગાડીની કિંમત ૮,૦૦,૦૦૦/- રૂ., એક મોબાઇલ કિંમત ૨૫૦૦/- રૂ. કુલ ૧૯, ૩૦, ૫૦૦/-રૂ. નો મુદ્દામાલ સાથે આરોપી (સોહનલાલ ધોકલારામ બીશનોઇ રહે. રાજસ્થાન) ને ઝડપી લીધેલ છે. ગાડીની અંદર બંને બાજુ એક ફુટ એક ફુટના ખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતું કન્ટેનર ઝડપાયું છે. બગોદરા પોલીસતપાસ ચલાવે છે.

(11:56 am IST)