Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સીલ ગામમાં પોલીસ સ્ટેશનના રૂમમાં આગ લાગ્યા બાદ એક યુવકનું મોત થતાં આ પ્રકરણમાં પીએસઆઈ સહિત ચાર સસ્પેન્ડ

 જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ માં આવેલ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા ભાવેશ ઉર્ફે મમરી લખમણભાઇ બામણીયા નામના યુવકનું રૂમમાં ગુંગળાઇ જવાથી મોત થયું હતું આ પ્રકરણમાં એસ.પી સૌરભ સિંગ એ પીએસઆઇ આર આર ચૌહાણ તથા ક્રાઈમ રાઈટર અને વાયરલેસ ઓપરેટર ને સસ્પેન્ડ કર્યા છે

(7:09 pm IST)