Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના ટાઢો પડ્યો : નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવા 1 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2  દર્દીને  ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.09.463 સેમ્પલ લેવાયા

(6:59 pm IST)