Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પ૦૧ના ટેસ્ટીંગ થયેલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના બે કેસ ચાર સાજા થયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૪ કલાકમાં માત્ર બે નવા કોરોના પોઝીટીવ કેસ સાથે કોરોના સંક્રમણ સતત ઘટતું જાય છે. ગઇકાલે ર૪ કલાકમાં નવા કેસ માત્ર બે નોંધાયા હતા જેમાં દ્વારકા અને કલ્યાણપુરમાં એક એક તથા ખંભાળીયા-ભણાવડમાં જૂથ નોંધાયા છે. દ્વારકા જિલ્લામાં ગઇકાલે કુલ પ૦૧ વ્યકિતઓના ટેસ્ટીંગ થયા હતાં. જેમાંથી માત્ર બે જ પોઝીટીવ કેસ નીકળ્યા હતાં.

(12:55 pm IST)