Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હિન્દુ સેના સૈનિકો દ્વારા જામનગરમા દેવી દેવતનું અપમાન કરતા ફોટા ટાઇલ્સને જાતે દૂર કરી લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ અભિયાન

અપમાન કરનારને ખુલી ચેલેન્જ - હવે હદ થઈ ગઈ ધર્મનું અપમાન હવે સહી નહિ લેવાય તો ચેતી જજો

જામનગર : હિન્દુ સેના સૈનિકો દ્વારા જામનગરમા દેવી દેવતનું અપમાન કરતા ફોટા ટાઇલ્સને જાતે દૂર કરી લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃત થવા જણાવી , અપમાન કરનારને ખુલી ચેલેન્જ આપી છે કે હવે હદ થઈ ગઈ ધર્મનું અપમાન હવે સહી નહિ લેવાય તો ચેતી જજો.

(11:42 pm IST)