Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઉનાઃગાય-કુતરા માટે લાડુ બનાવ્યા

 ઉના : વરૂણ દેવને રીઝવવા ગુપ્ત પ્રયાગ વૃધ્ધાશ્રમમાં ગાય તેમજ કુતરાઓ માટે પાંચ મણ ઘઉંના લોટના લાડુ બનાવવામાં આવ્યા હતા. જેમાં ગુપ્ત પ્રયાગ કમિટી વિવેકાનંદ બાપુ, રાજુભાઇ ડાભી, સુરૂબાપુ, ચંદ્રેશભાઇ જોષી સુન્દરપરી બાપુ, માનસિંગભાઇ સાથે અમોદ્ર ગામ અને ખાપટ ગામના સ્વયંસેવકોએ સેવા આપી લાડવા બનાવતા સેવાભાવીઓની તસ્વીર.

(9:45 am IST)