Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાષ્ટ્રીયદૂત,શાંતિદૂતની સંસદમાં ઇશ્વર પાસે અચ્છે દિનની આશા...

સૌરાષ્ટ્ર-કચ્છમાં રાબેતા કરતા આ વર્ષે ચોમાસું એક રસ થઇ ને જામતું નથી. ગોંડલના ધુમકેતુ ચોકની છત પર રાષ્ટ્રીયદૂત, શાંતિદૂનની સંસદ (મોર-ઢેલ-કબુતર) સમુહમાં એકી સાથે પાંખોના ફફડાટ અને મીઢા મધુર ટહુકાઓ કરી દશ્વિર પાસે અચ્છે દિન (સારા વરસાદ ચોમાસા)ની આશા માટે ઝંખતા સમુહ પારેવડાની સમુહ પ્રાર્થના નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:14 am IST)