Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સાવરકુંડલામાં બે કલાકમાં ત્રણ ઇંચ ધોધમાર વરસાદ : નાવલી નદીમાં પુર, મારૂતિવાન તણાઈ : સાવરકુંડલા પંથકમાં વીજળી ગુલ, અનેક સ્થળોએ પાણી ભરાયા : અમરેલી, લીલીયા, ધારી અને ગારિયાધારમાં અડધાથી એક ઇંચ વરસાદ : જેસિંગપરા, લાલાવદર, સાવરકુંડલા, ગાવડકા રોડ ઉપર અનેક વૃક્ષો ધરાસાઈ

રાજકોટઃ ભારે ઉકળાટ બાદ સાવરકુંડલામાં બપોરે ધોધમાર વરસાદ વરસી પડતા નાવળી નદીમાં પુર વહી ગયેલ છે પુરમા એક કાર તણાય છે

જેથી કોઇ જાનહાનિ થઇ હોવાના વાવડ નથી.

અમરેલી ગારિયાધારમાં પણ બપોર બાદ વરસાદ વરસી ગયેલ અને સાંજે વાદળિયુ હવામાન અને બફારો છે.

(7:51 pm IST)