Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પોરબંદરમાં પત્નીએ છુટાછેડા આપી દેતા યુવાન પેટ્રોલ છાંટી સળગ્યો

પોરબંદર તા.૨: પત્નીએ છુટાછેડા આપી દેતા કંટાળીને મીલપરામાં રહેતા બકુલ નાનજી જાદવ (ઉ.વ.૩૫) એ પેટ્રોલ છાંટી સળગી જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું છે.

મરનાર યુવાને પ્રેમલગ્ન કર્યા હતા અને પોતે કોઇ કામધંધો કરતો ન હોય દારૂ પીને રખડતો હોય પત્ની ચાલી ગયેલ અને છુટાછેડા આપી દેતા પેટ્રોલ છાંટીને સળગી ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

(11:55 am IST)