Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ખીરસરાઃ ડાક સેવકો દ્વારા આવેદન

ખીરસરાઃ ગ્રામીણ ડાક સેવકની દેશવ્યાપી હડતાલને ૧૧ મો દિવસ છે. પડધરી સબ ઓફિસે પડધરી એસ.ઓ.ની બી.ઓ. ટંકારા એસ.ઓ.ની બી.ઓ. તેમજ કુવાડવા એસ.ઓ.ની બી.ઓ.ના ગ્રામીણ ડાક સેવકો એ સાતમા પગાર પંચની માગણી તેમ ચંદ્રેશ કમિટીના રીપોર્ટનો અમલ કરવા માટેનું એક આવેદન પડધરી-ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાને આવેદનપત્ર પાઠવેલ તે સમયે કે.બી. ચુડાસમા, જયંતીભાઈ ચુડાસમા, કે.બી. જાડેજા, વસંતભાઈ નવલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વિગેરે ગ્રામીણ ડાક સેવક કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઈ-ખીરસરા)

(11:40 am IST)