Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

શ્રી સોમનાથ મહાદેવના દર્શને રાજેશ ચુડાસમા

વેરાવળ-પ્રભાસ પાટણ : શ્રી સોમનાથ દાદાનાં દર્શને જુનાગઢ - ગીર સોમનાથનાં સાંસદ પરીવારજનો અને ભાજપનાં કાર્યકરો સાથે ભાજપ પાર્ટી દ્વારા બીજી વખત સાંસદની ટીકીટ આપી ને તે બદલ સોમનાથ મહાદેવનાં દર્શન કરેલ તેમજ ધ્વજા પૂજા, મધ્યાહન આરતી, અભિષેક કરી ધન્ય થયા હતાં. આ તકે ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સ્મૃતિ ચિન્હ અને સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

(11:40 am IST)