Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

જામજોધપુરમાં હનુમાન જયંતિની ઉજવણી

 જામજોધપુર : હનુમાન જયંતિની ઉજવણી ભાવિકજનો દ્વારા કરાઇ હતી. રોકડીયા હનુમાન મંદિરે પંચકુંડી મહાયજ્ઞ, બટુક ભોજન સતવીર હનુમાન મંદિર (ગીતા મંદિરે) રામધુન, બટુક ભોજન ધુનડા સતપુરણધામ જેન્તીભાઇની જગ્યામાં ભવ્ય ભજન સત્સંગ મહાપ્રસાદ કાર્યક્રમ વાવડીયાની  વાવ પાસે આવેલ હનુમાન મંદિરે ભવ્ય લોકડાયરો, કષ્ટ ભજન હનુમાન મંદિરે અન્નકોટ કાર્યક્રમ યોજાયો હતો. (પ-૬)

(10:29 am IST)