Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

મોરબીના નવલખી ફાટક પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા માળિયાના મોટા દહીંસરાના વિક્રમ આહિરનું મોત

મોરબીના નવલખી ફાટક પાસે આહીર યુવાનનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા મોત નીપજ્યું હતું મળતી વિગત મુજબ મોરબીના નવલખી ફાટક પાસે રાત્રીના લગભગ ૮:૩૦ વાગે જી.જે.૩ એફ. ક્યુ ૪૬૦૪ નમ્બર નું બાઈક ડિવાઇડર સાથે અથડાતા યુવાન ગભીર રીતે ઘવાયો હતો તુરતજ  ૧૦૮ ને જાણ કરી હતી પણ તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું યુવાન ના મૃતદેહ ને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો  મૃતક યુવાન માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામનો વિક્રમ આહીર હોવાનું જાણવા મળ્યુ છે

 

(2:41 am IST)