Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ટંકારાઃ હડમતીયા બેઠક કોંગ્રેસ, ઘુનડા બેઠક ભાજપને મળીઃ જીલ્લા પંચાયત લજાઇ બેઠક પર ભાજપ વિજેતા

મોરબી, તા.૨:  ટંકારા તાલુકા પંચાયત હડમતીયા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર વિજેતા બન્યા છે મનીષાબેન રાજેશભાઈ કોરડીયા વિજેતા જાહેર થયા છે જયારે ટંકારા તાલુકાની ઘુનડા બેઠક પર ભાજપે કબજો કર્યો છે ભાજપના ઉમેદવાર નજીવી લીડથી જીત મેળવવામાં સફળ રહ્યા છે તેમજ જીલ્લા પંચાયતની લજાઈ બેઠક ભાજપે જીતી છે ભાજપ ઉમેદવાર ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર વિજેતા થયા છે.

(1:02 pm IST)