Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અમરેલીના ધારીમાં લગ્નપ્રસંગમાં ઘોડા ખેલવવાનું પડ્યું ભારે: ઘોડો ભડક્યો : વૃદ્ધને ઘોડાએ એડફેટે લીધાનો વીડિયો વાયરલ થયો

અમરેલી : અમરેલીના ધારીમાં લગ્ન પ્રસંગે ઘોડો ભડક્યો હતો. ભડકેલા ઘોડાએ એક વૃદ્ધને અડફેટે લાધી. ત્યારે હાલ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં લગ્નપ્રસંગમાં ઘોડેસવાર ઘોડાને કાબૂમાં કરવાની કોશિશ કરે છે પરંતુ બેકાબૂ બનેવો ઘોડો વૃદ્ધને અડફેટે લઇ લે છે.

લગ્નમાં વરઘોડો સામાન્ય વાત છે પરંતુ અમરેલીના ધારીમાં એક લગ્નપ્રસંગ કરૂણ બન્યો હતો. ઘોડા ખેલાવુ ઘોડેસવારને ભારે પડી ગયુ હતુ. રસ્તે ચાલ્યા જતા કાકાને ઘોડાએ અડફેટે લીધા હતા.

(3:12 pm IST)