Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

પોષણ અભિયાન સામાજિક સેવા છેઃ એમ.જે. ઠક્કર

પોરબંદરમાં અભિયાન પ્રારંભ કરાવતા સચિવ

રાજકોટઃ પોરબંદર જિલ્લાના વિવિધ ગામોમાં પોષણ અભિયાનનો પ્રારંભ કરાવી જિલ્લાના પ્રભારી સચિવ અને રાજ્યના વિકાસ કમિશનર શ્રી એમ.જે. ઠક્કર (આઈ.એ.એસ.) એ જણાવેલ કે પોષણ અભિયાન સામાજિક સેવા અને ઉતરદાયિત્વ છે. લોકોના સહકારથી આ અભિયાન સફળ બનાવવુ છે.

(3:05 pm IST)